એક આદર્શ વાયુ માટે સમાન મોલ સંખ્યા ધરાવતા વિવિધ કદ (volume) માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $V_1 = V_2, V_3 = V_4$ અને $V_2 > V_3$
  • B
    $V_1 = V_2, V_3 = V_4$ અને $V_2 < V_3$
  • C
    $V_1 = V_2 = V_3 = V_4$
  • D
    $V_4 > V_3 > V_2 > V_1$

Explore More

Similar Questions

${81^{(1/{\log_5}3)}} + {27^{\log_9 36}} + {3^{4/{\log_7}9}}$ ની કિંમત શોધો.

કઈ વનસ્પતિ સમૂહમાં જન્યુજનક અવસ્થા ગૌણ,એકકીય,ટૂંકજીવી અને ભૂમિગત હોય છે?

$1+\frac{1+2}{2 !}+\frac{1+2+2^2}{3 !}+\ldots$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ કંપનીએ $1983$ માં હ્યુમ્યુલિન (Humulin) વેચવાનું શરૂ કર્યું?

$0.5 \text{ mole}$ $hcp$ સ્ફટિક રચનામાં રહેલા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo