$300 \ K$ તાપમાને $1 \ g$ આદર્શ વાયુ $X$ નું દબાણ $2 \ atm$ છે. જ્યારે સમાન તાપમાને તે જ પાત્રમાં $2 \ g$ બીજો વાયુ $Y$ ઉમેરવામાં આવે છે,ત્યારે કુલ દબાણ $3 \ atm$ થાય છે. $X$ અને $Y$ ના મોલર દળ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $M_Y = 2M_X$
  • B
    $M_Y = 4M_X$
  • C
    $M_X = 4M_Y$
  • D
    $M_X = 5M_Y$

Explore More

Similar Questions

જો $2.5$ મોલ આદર્શ વાયુને ચોક્કસ તાપમાને $2$ $dm^3$ ના પ્રારંભિક કદથી $20$ $dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય $-16.5$ $kJ$ છે. વાયુનું તાપમાન ($K$ માં) કેટલું હશે? (નજીકના મૂલ્યમાં રાઉન્ડ ઓફ કરો) $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

આપેલ તાપમાને $x$ વાયુની ઘનતા $y$ વાયુની ઘનતા કરતાં બમણી છે. $x$ નો અણુભાર $y$ ના અણુભાર કરતાં એક તૃતીયાંશ છે. તો તેમના દબાણનો ગુણોત્તર $(P_x / P_y)$ કેટલો હશે?

$0^{\circ} C$ તાપમાને એક વાયુ $22.4 \ L$ કદ ધરાવે છે. $224 \ L$ કદ મેળવવા માટે કેલ્વિનમાં તાપમાન કેટલું હોવું જોઈએ ($K$ માં)?

$27 \ ^\circ C$ તાપમાન અને $760 \ mm \ Hg$ દબાણે $2 \ g$ $O_2$ નું કદ ............. $L$ થાય.

એક વાયુ $27 \ ^\circ C$ તાપમાને અને $730 \ mm$ દબાણે $600 \ mL$ કદ ધરાવે છે. $STP$ એ તેનું કદ $litres$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo