આદર્શ વાયુ માટે દબાણ $Vs$ તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. જો બિંદુ $A$ પર વાયુની ઘનતા $\rho _0$ હોય,તો બિંદુ $B$ પર ઘનતા કેટલી હશે?

  • A
    $\frac{3\rho _0}{4}$
  • B
    $\frac{2\rho _0}{3}$
  • C
    $\frac{5\rho _0}{6}$
  • D
    $\frac{4\rho _0}{5}$

Explore More

Similar Questions

એક ઇન્સ્યુલેટેડ નળાકાર પાત્રમાં પાત્રના મધ્યબિંદુએ નગણ્ય વજન અને નગણ્ય જાડાઈ ધરાવતો ઇન્સ્યુલેટેડ પિસ્ટન લગાવેલ છે. નળાકારમાં $0^{\circ} C$ તાપમાને વાયુ ભરેલો છે. જ્યારે વાયુને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે, ત્યારે પિસ્ટન $5 \, cm$ જેટલું સ્થાનાંતર કરે છે. નળાકાર પાત્રની લંબાઈ $cm$ માં કેટલી હશે?

$P-T$ આલેખ વાયુને ગરમ કરવાની પ્રક્રિયા દર્શાવે છે. આ પ્રક્રિયા દરમિયાન બિંદુ $1$ થી $2$ સુધી,વાયુનું કદ:

સાર્વત્રિક વાયુ અચળાંકનો $S.I.$ એકમ કયો છે?

એક ખુલ્લા મુખવાળા પાત્રમાં $60^oC$ તાપમાને હવા ભરેલી છે. પાત્રને $T$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે જેથી $1/4$ ભાગની હવા બહાર નીકળી જાય છે. પાત્રનું કદ અચળ રહેતું હોય,તો $T$ નું મૂલ્ય ....... $^oC$ છે.

ઓક્સિજન વાયુનો એક નમૂનો અને હાઇડ્રોજન વાયુનો એક નમૂનો બંને સમાન દળ,સમાન કદ અને સમાન દબાણ ધરાવે છે. તેમના નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર કેટલો હશે? ($O_2$ અને $H_2$ ના આણ્વીય દળ અનુક્રમે $32$ અને $2$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo