બેન્ઝીન વલયમાં નાઈટ્રો સમૂહની હાજરી

  • A
    વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે નિષ્ક્રિય બનાવે છે
  • B
    વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય બનાવે છે
  • C
    વલયને બેઝિક બનાવે છે
  • D
    વલયને કેન્દ્રાનુરાગી વિસ્થાપન માટે નિષ્ક્રિય બનાવે છે.

Explore More

Similar Questions

ક્લોરોબેન્ઝીન એ:

એરાઈલ હેલાઈડ્સ આલ્કાઈલ હેલાઈડ્સની સરખામણીમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયાઓ પ્રત્યે ઓછા સક્રિય કેમ હોય છે? આપણે એરાઈલ હેલાઈડ્સની પ્રતિક્રિયાશીલતા કેવી રીતે વધારી શકીએ?

જ્યારે ક્લોરોબેન્ઝીનને conc. $H_2SO_4$ ની હાજરીમાં conc. $HNO_3$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

નીચેના સંયોજનોને તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના વધતા ક્રમમાં ગોઠવો:
$(I)$ ટોલ્યુઈન
$(II)$ $m$-ડાયક્લોરોબેન્ઝિન
$(III)$ $o$-ડાયક્લોરોબેન્ઝિન
$(IV)$ $p$-ડાયક્લોરોબેન્ઝિન

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં,મુખ્ય નીપજો $A$ અને $B$ ને અનુક્રમે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo