પરભક્ષણ (ભક્ષણ) $.......$ માં મહત્વનું કાર્ય દર્શાવે છે.
પોષક સ્તરોની ફરતે ઊર્જાનું વહન
જાતીની વિવિધતાની જાળવણી
શિકાર વસતિનું નિયંત્રણ
એક કરતા વધુ વિકલ્પ સાચો છે.
સહભોજિતા શું છે ?
નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.
વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે જોવા મળતાં પરિણામો દર્શાવો.
ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?