બહુસુત્રી જલવાહક સમૂહો $....$ માં જોવા મળે છે.
એકદળી મૂળ
દ્વિદળી મૂળ
એકદળી પ્રકાંડ
દ્વિદળી પ્રકાંડ
.......ની હાજરીનાં પરિણામે દ્વિદળી મૂળને એકદળી મૂળથી અલગ ઓળખવામાં આવે છે.
મૂળની સૌથી બહારની રચના
આંતરકોષીય અવકાશ સાથેનું મૂદુસ્તકીય રચના
તફાવત આપો : દ્વિદળી મૂળ અને એકદળી મૂળ
કાસ્પેરીયન પટ્ટી .........માં જોવા મળે છે.