જે ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ખૂબ લાંબો હોય અને મજ્જકમાં ઉડો હોય, તેઓને.......... ઉત્સર્ગ એકમ કહે છે.
માલ્પિધીયન નલિકા
બાહ્યક ઉત્સર્ગ એકમ
જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ
વાસારેક્ટા
વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કેલાઇસીસ
$(2)$ રિનલ પિરામિડ
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.
મનુષ્યનાં મૂત્રપિંડની રચના નામનિર્દેશનયુક્ત આકૃતિ સાથે વર્ણવો.
મૂત્રપિંડનું મુખ્ય કાર્ય ........ છે.