પ્લિયોટ્રોપિક (Pleiotropic) લક્ષણ જનીનની કઈ ગુણવત્તા દર્શાવે છે?

  • A
    પ્રચ્છન્ન જનીનો પર પ્રભાવી હોવું
  • B
    એક કરતા વધુ સ્વરૂપ દર્શાવવા માટે સક્ષમ હોવું
  • C
    એક કરતા વધુ બાહ્ય સ્વરૂપલક્ષી (phenotypic) લક્ષણોનું નિયમન કરવું
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

પ્લીઓટ્રોપી એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

પ્લિયોટ્રોપિઝમ (Pleiotropism) ની ઘટના એટલે શું?

એક સજીવમાં,એક જ જનીનમાં થતા વિકૃતિ (mutation) અનેક બાહ્ય સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ દર્શાવે છે. ઉપરના કિસ્સામાં રહેલી આનુવંશિક પદ્ધતિને ઓળખો.

એક જ જનીન દ્વારા અનેક લક્ષણો (phenotypes) નું નિયમન થવાની ઘટનાને શું કહેવામાં આવે છે?

સાચું વિધાન શોધો.
$(1)$ સામાન્ય રીતે એક જનીન એક લક્ષણને નિયંત્રિત કરે છે,પરંતુ ક્યારેક એક જનીન અનેક લક્ષણો પર અસર કરે છે.
$(2)$ મનુષ્યમાં $AB$-રુધિરજૂથનું લક્ષણ એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન જનીન દ્વારા નિયંત્રિત થાય છે. તેથી તે સહપ્રભાવિતા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo