ખૂબ વિશાળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતાં ગ્રહોની પાસે ખૂબ જ વિશાળ

  • A

    ભ્રમણની ઝડપ

  • B

    ઘનતા

  • C

    દળ

  • D

    કદ

Similar Questions

બે સ્થળોએ ડીપ એન્ગલ $30^o$ અને $45^o$ છે.તો પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર કેટલો થાય?

ભૌગોલિક ઘુવતલ ( મેરિડિયન ) અને ચુંબકીય ઘુવતલ ( મેરિડિયન ) સમજાવો.

પૃથ્વીની ડાઇપોલ અક્ષ અને પરિભ્રમણ અક્ષના કારણે બનતું સમતલ $\mathrm{S}$ વિચારો. $\mathrm{P}$ એ આ $\mathrm{S}$ સમતલમાં ચુંબકીય વિષવરેખા પરનું બિંદુ છે. $\mathrm{Q}$ એ ભૌગોલિક અને ચુંબકીય વિષુવવૃત્તો જ્યાં છેદે છે તે બિંદુ છે, તો $\mathrm{P}$ અને $\mathrm{Q}$ બિંદુ પર ડેક્સિનેશન અને ડીપ એંગલ શોધો.

કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.26 \,G$ છે અને નમન કોણ $60^o$ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે ?

પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.34×10^{-4} \,T $ ની અસર હેઠળ ટેન્જેન્ટ ગેલ્વેનોમિટરનું $ 30° $ કોણાવર્તન થતું હોય,તો કોઇલનું ચુંબકીયક્ષેત્ર