પિગમેન્ટ સિસ્ટમ-$II$ ($PS$-$II$) શેની સાથે સંબંધિત છે?

  • A
    પાણીનું પ્રકાશ-વિભાજન (Photolysis)
  • B
    $CO_2$ નું રિડક્શન
  • C
    પુષ્પસર્જન (Flowering)
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

હીલ પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થાય છે?

પ્રકાશ પ્રક્રિયા દરમિયાન,$ETC$ દ્વારા $H_2O$ ના વિભાજનથી ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે,જે કોનું રિડક્શન કરે છે?

જો $E$ એ ઇમર્સન ઇફેક્ટ હોય,$x$ એ પ્રકાશના મિશ્ર કિરણોમાં ઓક્સિજન ઉત્પાદનનો દર હોય,$y$ એ ઓછી તરંગલંબાઇના પ્રકાશમાં $O_2$ ઉત્પાદનનો દર હોય અને $z$ એ વધુ તરંગલંબાઇના લાલ પ્રકાશમાં $O_2$ ઉત્સર્જનનો દર હોય,તો $E$ નું મૂલ્ય શું હશે?

રંજકદ્રવ્યતંત્ર-$I$ નો ક્લોરોફિલ-$a$ નો અણુ $.........$ તરંગલંબાઈએ અને રંજકદ્રવ્યતંત્ર-$II$ નો ક્લોરોફિલ-$a$ નો અણુ $.........$ તરંગલંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે.

નીંદણનાશકો મુખ્યત્વે શેમાં વિક્ષેપ પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo