પ્રકાશ પ્રક્રિયા દરમિયાન,$ETC$ દ્વારા $H_2O$ ના વિભાજનથી ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે,જે કોનું રિડક્શન કરે છે?

  • A
    $NAD$ નું $NADH + H^+$ માં
  • B
    $NADPH$ નું $H^+$ માં
  • C
    $NADP^+$ નું $NADPH + H^+$ માં
  • D
    $NAD$ નું $NADPH + H^+$ માં

Explore More

Similar Questions

પ્રકાશ પ્રક્રિયાનું/ની પરિણામ શું છે?

$PS-I$ ના રિએક્શન સેન્ટરમાં રહેલા ઇલેક્ટ્રોન

પ્રકાશપ્રક્રિયા માટે $Z$-સ્કીમ ($Z$-scheme) કોણે પ્રસ્તાવિત કરી હતી?

નીચેનામાંથી કયું ફોટો-ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે?

ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo