પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં રંજકદ્રવ્યો શેમાં આવેલા હોય છે?

  • A
    શ્વેતકણ (Leucoplasts)
  • B
    હરિતકણ (Chloroplasts)
  • C
    રંગકણ (Chromoplasts)
  • D
    રંજકકણ (Chromatophore)

Explore More

Similar Questions

$\lim _{x \rightarrow 0} \frac{4^x-9^x}{x(4^x+9^x)}$ ની કિંમત શોધો.

જો $ax^2 + 2hxy + by^2 = 0$ જોડની રેખાઓ પૈકીની એક રેખા અક્ષોની ધન દિશાઓ વચ્ચેના ખૂણાને દુભાગતી હોય,તો $a, b, h$ કયો સંબંધ સંતોષે છે?

મોતિયો અને ત્વચાનું કેન્સર શેના કારણે થાય છે?

નીચેનામાંથી કયા અષ્ટફલકીય સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી? ($A$ અને $B$ એકદંતીય લીગેન્ડ છે.)

વક્રીભવનાંક $n_1$ ધરાવતો એક લંબચોરસ કાચનો સ્લેબ $ABCD,$ વક્રીભવનાંક $n_2$ $(n_1 > n_2)$ ધરાવતા પાણીમાં ડૂબાડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સ્લેબની સપાટી $AB$ પર આપાત થાય છે. આપાતકોણ $\alpha_{\max}$ નું મહત્તમ મૂલ્ય,જેથી કિરણ માત્ર બીજી સપાટી $CD$ માંથી બહાર આવે,તે નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo