જ્યારે $v$ આવૃત્તિનો પ્રકાશ ધાતુ પર પડે છે ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો:

  • A
    જો $v$ એ $W/h$ કરતા ઓછી હોય તો કોઈ ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી,જ્યાં $W$ એ ધાતુનું વર્ક ફંક્શન છે.
  • B
    ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન ત્વરિત (instantaneous) હોય છે.
  • C
    ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા $hv$ છે.
  • D
    ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર છે.

Explore More

Similar Questions

એક ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V_0$ છે. જો તે જ સપાટીને $2 \lambda$ તરંગલંબાઈના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $\frac{V_0}{4}$ થાય છે. આ ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

એક ફોટો-એમિસિવ સેલમાં ઉત્તેજક તરંગલંબાઈ $\lambda$ હોય ત્યારે સૌથી ઝડપી ઇલેક્ટ્રોનની ઝડપ $v$ છે. જો ઉત્તેજક તરંગલંબાઈ બદલીને $\frac{3\lambda}{4}$ કરવામાં આવે,તો સૌથી ઝડપી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે?

પ્રકાશની તરંગલંબાઈ $\lambda_{1} = 360 \ nm$ અને $\lambda_{2} = 600 \ nm$ માટે એક પ્રકાશસંવેદનશીલ સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. $\lambda_{1}$ અને $\lambda_{2}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે વર્ક ફંક્શનનો ગુણોત્તર શું છે?

બે અલગ કરેલા એકરંગી પ્રકાશ પુંજો $A$ અને $B$ જેમની તીવ્રતા સમાન છે,જેમને ધાત્વીય પૃષ્ઠ પર એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રીતે આપાત કરવામાં આવે છે. તેમની તરંગલંબાઈ અનુક્રમે $\lambda_A$ અને $\lambda_B$ છે. આપાત પ્રકાશ ફોટો-ઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે સક્ષમ છે. પુંજ $A$ અને $B$ દ્વારા ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે?

$0.5 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર $1 \ eV$ અને $2.5 \ eV$ ઊર્જા ધરાવતા ફોટોન આપાત કરવામાં આવે છે,તો ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo