ફિનાઈલકીટોન્યુરિયા એ નીચેનામાંથી કોના ચયાપચયમાં ખામીને કારણે થતી આનુવંશિક વિકૃતિ છે?

  • A
    પોલિસેકેરાઈડ્સ
  • B
    ફેટી એસિડ્સ
  • C
    વિટામિન્સ
  • D
    એમિનો એસિડ્સ

Explore More

Similar Questions

$X$-લિંકેજ ($X$-linkage) ના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો.

જો એક રંગઅંધ સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે,તો તેમના પુત્રો કેવા હશે?

રંગઅંધતા એ ..... લક્ષણ છે.

મનુષ્યોમાં વંશાવળી વિશ્લેષણ (Pedigree analysis) ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે

$Phenylketonuria$ $(PKU)$ રોગના લક્ષણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo