ફિનોલ $CHCl_3$ અને $NaOH$ ( $340 \ K$ તાપમાને) સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

  • A
    $o$-ક્લોરોફિનોલ
  • B
    સેલિસીલાલ્ડિહાઈડ
  • C
    બેન્ઝાલ્ડિહાઈડ
  • D
    ક્લોરોબેન્ઝીન

Explore More

Similar Questions

$p$-હાઈડ્રોક્સીબેન્ઝોફિનોન કાર્બન ટેટ્રાક્લોરાઈડમાં બ્રોમીન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

નીચેનામાંથી કયા ફિનોલનું $pK_a$ મૂલ્ય સૌથી વધુ (એટલે કે,સૌથી ઓછું એસિડિક) છે?

ફિનોલ અને બેન્ઝોઇક એસિડને અલગ કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકાય છે?

નીપજ $Q$ માં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા અને બ્રોમીન પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર $.... \times 10^{-1}$ છે.

એક એરોમેટિક સંયોજન $X$ ને જ્યારે $Zn$ પાવડર સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે બેન્ઝોઈક એસિડ મળે છે,પરંતુ સોડાલાઈમ સાથે ગરમ કરવાથી ફીનોલ મળે છે. તો $X$ સંયોજનનું નામ જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo