પરિચક્ર...
અંતઃસ્તર અને બાહ્યકની વચ્ચે આવેલો વિસ્તાર છે.
અધિસ્તરની તરત જ નીચે આવેલો વિસ્તાર છે.
અંતઃસ્તર પછી જાડી દિવાલવાળા મૃદુતકીય કોષો ધરાવે છે.
કાસ્પેરીયન પટ્ટીકા ધરાવે છે.
અવર્ધનમાન વાહિપૂલો ..........ની ઉણપ ધરાવે છે.
વાહક (સંવહન) પેશીતંત્ર વિશે નોંધ લખો.
........માં અસંખ્ય વાહિપુલો, એધાનો અભાવ જોવા મળે છે.
મૂળરોમ માટે સંગત શું?
વાયુરંધ્ર બે મૂત્રપિંડ આકારના રક્ષક્કોષોથી રક્ષાયેલ હોય છે. રક્ષકકોષોને ઘેરતા અધિસ્તરીય કોષોનાં નામ આપો. રક્ષકકોષો અધિસ્તરીય કોષોથી કઈ રીતે જુદા પડે છે ? તમારા જવાબને સમજાવવા આકૃતિનો ઉપયોગ કરો.