પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે,જે શ્વસનનો એક વૈકલ્પિક માર્ગ છે,તે કોના દ્વારા સમજાવવામાં આવ્યો હતો?

  • A
    હોરેકર
  • B
    વારબર્ગ અને ડિકન્સ
  • C
    બ્લેકમેન
  • D
    કેલ્વિન

Explore More

Similar Questions

કોલમ $I$ માં આપેલા કોષના સ્થાનને કોલમ $II$ માં તેના કાર્ય સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$A$. કણાભસૂત્રીય આધારક (Mitochondrial matrix)$i$. ક્રેબ્સ ચક્ર
$B$. કોષરસ$ii$. $ETC$
$C$. $F_0$ અને $F_1$$iii$. ગ્લાયકોલિસિસ
$D$. કણાભસૂત્રનું અંતઃપટલ$iv$. $ATP$ સંશ્લેષણ

સસ્તન પ્રાણીઓ પાણી પી શકે છે અને તે નીચેનામાંથી પણ મેળવી શકે છે:

આમાંથી કયું વિધાન ખોટું છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ ક્રેબ્સ ચક્ર : હેન્સ ક્રેબ્સ :: ગ્લાયકોલિસિસ : ......
$(2)$ ગ્લાયકોલિસિસ : ઓક્સિજનની ગેરહાજરી :: ક્રેબ્સ ચક્ર : ......

......... એ શ્વસનનું પરિણામ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo