આમાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ગ્લાયકોલિસિસ ત્યાં સુધી કાર્ય કરે છે જ્યાં સુધી તેને $NAD^+$ પૂરો પાડવામાં આવે છે જે હાઇડ્રોજન અણુઓને ગ્રહણ કરી શકે.
  • B
    $TCA$ ચક્રના ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં (matrix) હાજર હોય છે.
  • C
    ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કણાભસૂત્રની બાહ્ય પટલમાં થાય છે.
  • D
    ગ્લાયકોલિસિસ કોષરસમાં થાય છે.

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ (પ્રક્રિયા)યાદી-$II$ (સ્થાન)
$A$. ગ્લાયકોલિસિસ$I$. કણાભસૂત્રીય પટલ
$B$. $ETS$$II$. કણાભસૂત્રનું આધારક (Matrix)
$C$. પ્રોટોનનો સંગ્રહ$III$. કોષરસ
$D$. ક્રેબ્સ ચક્ર$IV$. આંતરપટલીય અવકાશ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

સૌથી ઓછી જલધારણ ક્ષમતા ધરાવતી જમીન કઈ છે?

નાના પ્રાણી માટે મોટા પ્રાણી કરતા ટેકરી પર દોડવું ઘણું સરળ છે,કારણ કે

મંદ ક્ષારના દ્રાવણની હાજરીમાં,શ્વસન કરતા પેશીમાં શ્વસનનો દર:

આપેલ આકૃતિ જારક શ્વસનના ત્રણ મુખ્ય જૈવસંશ્લેષિત માર્ગો દર્શાવે છે. તીર પ્રક્રિયકો કે નીપજ દર્શાવે છે. તીર નંબર $4, 8$ અને $12$ બધાં શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo