$X-$કિરણોની ભેદનશક્તિ (penetrating power) શેના દ્વારા વધારી શકાય છે?

  • A
    એનોડ અને કેથોડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારીને
  • B
    એનોડ અને કેથોડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને
  • C
    કેથોડ ફિલામેન્ટનો પ્રવાહ વધારીને
  • D
    કેથોડ ફિલામેન્ટનો પ્રવાહ ઘટાડીને

Explore More

Similar Questions

$X$-કિરણોનું ઉત્સર્જન ત્યારે થાય છે જ્યારે ...

$X-$ કિરણો શેના કારણે ઉત્પન્ન થાય છે?

ધારો કે ${\lambda _\alpha }$,${\lambda _\beta }$ અને ${\lambda '_\alpha }$ એ ધાતુ માટે લાક્ષણિક $X-$ કિરણોમાં ${K_\alpha }, {K_\beta }$ અને ${L_\alpha }$ રેખાઓના $X-$ કિરણોની તરંગલંબાઇ દર્શાવે છે.

એક્સ-રે ટ્યૂબમાં,જ્યારે પ્રવેગિત વોલ્ટેજ $10 \ kV$ થી વધારીને $20 \ kV$ કરવામાં આવે છે,ત્યારે $K_\alpha$ રેખાની તરંગલંબાઈ અને સતત વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઈ વચ્ચેનો તફાવત $3$ ગણો વધે છે. ટાર્ગેટ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

Difficult
View Solution

કુલીજ ટ્યૂબમાં કેથોડ અને એનોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $120 \, kV$ છે. ઉત્સર્જાતા ક્ષ-કિરણોની મહત્તમ ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo