પેપિલિયોનેસિયસ (Papilionaceous) પુષ્પમાં મોટું વેક્સિલમ (vexillum) બે પાંખિયાઓને (wings) ઢાંકે છે અને પાંખિયાઓ કીલ (keel) ને ઢાંકે છે, તો તેમાં દલપુંજનું કલિકાંતરવિન્યાસ કેવું હોય છે?

  • A
    અધોગામી છાપાદાર (Descending imbricate)
  • B
    ઉર્ધ્વગામી છાપાદાર (Ascending imbricate)
  • C
    વ્યવસ્થિત (Twisted)
  • D
    ધારસ્પર્શી (Valvate)

Explore More

Similar Questions

દલપુંજ સાથે જોડાયેલા પુંકેસરને શું કહેવાય છે?

નીચે આપેલ આકૃતિઓની મદદથી સ્ત્રીકેસરના પ્રકારને ઓળખો:

$A$: $Malvaceae$ કુળમાં પુંકેસર નલિકા (Staminal tube) જોવા મળે છે.
$R$: આ એકસંઘી (monadelphous) સ્થિતિને કારણે છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિ યુક્તદલા (gamopetalous) છે?

બહુકોટરીય બીજાશય કે જેમાં બીજાંડો સંપૂર્ણ અંદરની સપાટી પર ઉત્પન્ન થાય છે,તેને....કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo