$Cu_2Cl_2$ અને $CuCl_2$ માંથી વધારે સ્થાયી કયો છે ? શાથી ?
$CuCl _{2}$ વધારે અને $Cu _{2} Cl _{2}$ ઓછો સ્થાયી છે.
$CuCl _{2}$ માં $Cu ^{2+}$ છે.
$CuCl _{2}$ માં ઊંંચી લેટાઈસકરણ ઊર્જાના કારણો ઘન $CuCl _{2}$ વધારે સ્થાયી છે.
જલીય દ્રાવણમાં ઊંંચી જલીયકરણ ઉષ્મા $Cu ^{2+}$ ની હોવાથી વધારે સ્થાયી છે.
$Cu _{( aq )}^{2+}$ ની $Cu _{( aq )}^{+}$કરતાં વધુ સ્થાયીતાનું કારણ $Cu ^{+}$કરતા $Cu ^{2+} \Delta_{ hyd } H ^{0}$નું બહુ વધુ ઋણ મૂલ્ય છે.દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની ક્ષતિપૂર્તિ કરતાં વધારે હોય છે.
નરમ સ્ટીલમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું હોય છે?
$TiF_6^{2 - },CoF_6^{3 - },C{u_2}C{l_2}$ અને $NiCl_4^{2 - }$ (પરમાણ્વીય ક્રમાંક $Ti = 22,$ $Co = 27,$ $Cu = 29,$ $Ni = 28$) આયનોમાંથી રંગવિહીન ક્યાં હશે?
જર્મન સિલ્વરમાં સિલ્વરની ટકાવારી કેટલી છે?
$KMnO_4 $ નો જાંબલી રંગ કોના કારણે હોય છે ?
$Ce,\,Pr$ અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th,\,Pa$ અને $U$ કરતાં વધારે છે. શાથી ?