તે બાળક પ્રાપ્ત કરવાની સૌથી ઉત્તમ અને કાયદાકીય રીતે સાપેક્ષ સૌથી શ્રેષ્ઠ પદ્ધતી છે.

  • A

    $IUI.$

  • B

    $GIFT$

  • C

    $ZIFT$

  • D

    બાળક દત્તક લેવું

Similar Questions

પૂર્ણફલીતાંડ (બ્લાસ્ટોમર) સુધીનાં ગર્ભને કઈ પધ્ધતિમાં અંડવાહિનીમાં માતા કે સરોગેટ માતામાં દાખલ કરાય છે.

જનનીક અનિયમીતતા તપાસવા કઈ કસોટી કરાય છે?

સહાયક પ્રજનન ટેક્નોલોજી $\rm {(ART)}$ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ જણાવો. 

$ZIFT$માં ........ સ્થાનાંતરિત કરવામાં આવે છે.

સહાયક પ્રજનન પદ્ધતિ $IVF$ માં શું સંકળાયેલ છે ?

  • [NEET 2014]