પ્રતિબિંબ મિશ્રણની પ્રકાશ ક્રિયાશીલતા $+12.6^{\circ}$ છે અને $(+)$ સમાવયવીનું વિશિષ્ટ ધ્રૂર્ણન (ભમ્ણ) $+30^{\circ}$ છે. તો મિશ્રણની પ્રકાશીય શુદ્ધતા (optical purity) .............. છે.
$41$
$43$
$44$
$42$
નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય રીતે સક્રિય છે ?
નીચેનામાંથી ક્યુ અકીરાલ છે ?
જે સમઘટકોના બંધારણો એકબીજાના બિનઅધ્યારોપણીય પ્રતિબિંબો હોય, તેને ..... કહે છે.
$2-$ મિથાઈલ બ્યુટેનનાં મોનોકલોરીનેશન વડે બનતા સમઘટકીય સંયોજનો (અવકાશીય સમઘટકોને સમાવિષ્ટ કરતાં) ની કુલ સંખ્યા....................... છે.
$2$ -બ્યુટોનોલ ના $4$ ગ્રામ અને $2$ - બ્યુટેનોલ ના $6$ ગ્રામ દ્રાવણ ને ઈનાસ્યોમેરિકની ગણતરી કરો