સમબાજુ ત્રિકોણનું એક શિરોબિંદુ શોધો,જેનું મધ્યકેન્દ્ર ઉગમબિંદુ પર છે અને એક બાજુનું સમીકરણ $x + y - 2 = 0$ છે.

  • A
    $(-1, -1)$
  • B
    $(2, 2)$
  • C
    $(-2, -2)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $P^{\prime}(a, b)$ એ બિંદુ $P(-1, 2)$ નું રેખા $x-2y+3=0$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ હોય,તો $P^{\prime}$ થી રેખા $2x+y-7=0$ પરના લંબની લંબાઈ શોધો.

રેખા $x + 3y - 7 = 0$ માં બિંદુ $A(3, 8)$ નું પ્રતિબિંબ શું છે?

જો $(h, k)$ એ રેખા $5x - 3y = 2$ ની સાપેક્ષે બિંદુ $(2, -3)$ નું પ્રતિબિંબ હોય,તો $h + k =$

બિંદુ $(0, 2)$ માંથી પસાર થતી બે સીધી રેખાઓ એવી રીતે દોરવામાં આવે છે કે જેથી બિંદુ $(4, 4)$ થી આ રેખાઓ પરના લંબની લંબાઈ દરેક $2$ એકમ થાય. આ લંબના લંબપાદને જોડતી રેખાનું સમીકરણ શોધો.

$x + \sqrt{3}y = \sqrt{3}$ ની દિશામાં આવતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પર અથડાઈને પરાવર્તિત થાય છે. પરાવર્તિત કિરણનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo