$C_3H_8O$ સૂત્ર ધરાવતા એક મોલ કાર્બનિક સંયોજન $(A)$ ની બે મોલ $HI$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા થતા $X$ અને $Y$ બને છે. જ્યારે $Y$ ને જલીય આલ્કલી સાથે ઉકાળવામાં આવે છે ત્યારે તે $Z$ બનાવે છે. $Z$ આયોડોફોર્મ કસોટી આપે છે. સંયોજન $(A)$ કયું છે?

  • A
    પ્રોપેન$-1-$ઓલ
  • B
    પ્રોપેન$-2-$ઓલ
  • C
    ઇથોક્સી ઇથેન
  • D
    મેથોક્સી ઇથેન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં,મુખ્ય નીપજો કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ આપશે નહીં?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્રાનુરાગી હાઇડ્રોક્સાઇડ આયન $(OH^-)$ સાથેની પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે?

$CH_3-O-C_2H_5$ ની $HI$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

ગ્રીગનાર્ડ પ્રક્રિયા કરવા માટે પસંદગીનું દ્રાવક કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo