નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્રાનુરાગી હાઇડ્રોક્સાઇડ આયન $(OH^-)$ સાથેની પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે?

  • A
    મિથાઇલ એસિટેટ
  • B
    એસિટોનાઇટ્રાઇલ
  • C
    એસિટેમાઇડ
  • D
    ડાય મિથાઇલ ઇથર

Explore More

Similar Questions

સમજાવો: આલ્કોક્સિ બેન્ઝિનમાં આલ્કોક્સિ સમૂહ ઓર્થો-પેરા સ્થાન નિર્દેશક છે,પરંતુ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુખ્યત્વે પેરા-સ્થાને અને અલ્પ પ્રમાણમાં ઑર્થો-સ્થાને શા માટે થાય છે?

ઇથેનોલ જ્યારે $PCl_5$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. $A$ શુષ્ક $Ag_2O$ સાથે પ્રક્રિયા કરીને $B$ (મુખ્ય નીપજ) અને $AgCl$ બનાવે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

નીચેના સંયોજનને વિલિયમસન ઈથર સંશ્લેષણ દ્વારા કઈ પ્રક્રિયા વચ્ચે સરળતાથી તૈયાર કરી શકાય છે?

$t$-butyl ethyl ether ની બનાવટ માટે નીચેની પ્રક્રિયા યોગ્ય નથી:
$C_2H_5ONa + CH_3-C(CH_3)_2-Cl \to CH_3-C(CH_3)_2-O-C_2H_5$
$(i)$ આ પ્રક્રિયાની મુખ્ય નીપજ શું હશે?
$(ii)$ $t$-butyl ethyl ether ની બનાવટ માટે યોગ્ય પ્રક્રિયા લખો.

પ્રોપેન$-1-$ઓલમાંથી $1-$પ્રોપોક્સીપ્રોપેન કેવી રીતે સંશ્લેષિત થાય છે? આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo