સુકોષકેન્દ્રી સજીવમાં જનીન અભિવ્યકિતનું નિયંત્રણ આ સ્તર પર થઈ શકતું નથી?
પ્રત્યાંકન સ્તર
સ્વયંજનન સ્તર
ભાષાંતર સ્તર
$mRNA$નું કોષકેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ
નીચેનામાંથી કયો આરંભ સંકેત છે ?
નીચેનામાંથી કયું વધારાનું કોષકેન્દ્રીય જનીનિક દ્રવ્ય ધરાવે છે?
નીચે આપેલ આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?
નીચેનામાંથી શેની સુકોષકેન્દ્રમાં પશ્વ પ્રત્યાંકન પ્રક્રિયાઓ દરમિયાન જરૂરીયાત નથી ?
બેક્ટરિયામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફટનાં પોલિમરાઈઝેશન દરમિયાન મુખ્યત્વે નીચેનામાંથી ક્યો ઉન્સેચક જરૂરી છે?