ખેડૂતો માટે અળસિયાનો એક સીધો ઉપયોગ કયો છે?

  • A
    જમીનના ઉપરના સ્તરોમાં સૂર્યપ્રકાશને પસાર થવા દેવો
  • B
    નેફ્રીડિયલ ઉત્સર્ગદ્રવ્યો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવવી
  • C
    મૃત પાંદડાઓ દૂર કરવા
  • D
    કેટલાક હાનિકારક કીટકોને મારવા

Explore More

Similar Questions

અળસિયામાં નેફ્રીડિયા (ઉત્સર્ગિકાઓ),જે મૂળભૂત રીતે રચનામાં સમાન છે,તેને ત્રણ પ્રકારોમાં કેમ વર્ગીકૃત કરવામાં આવે છે? દરેકના નામ જણાવો.

ઉત્સર્ગછિદ્ર (nephridiopore) એ $............$નું મુખ છે.

$P$ (વિધાન): અળસિયામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણતંત્ર હોય છે.
$Q$ (કારણ): અળસિયામાં હિમોગ્લોબિન રુધિરરસમાં દ્રાવ્ય હોય છે.

અળસિયામાં,તેના વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Pheretima$ માં શુક્રસંગ્રહાશયો (Spermathecae) કયા ખંડોમાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo