અળસિયામાં,તેના વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    કોઈ ડિંભ અવસ્થા જોવા મળતી નથી.
  • B
    સીધો વિકાસ જોવા મળતો નથી.
  • C
    શુક્રપિંડ હાજર હોતા નથી.
  • D
    અંડપિંડ હાજર હોતા નથી.

Explore More

Similar Questions

જો જીવંત અળસિયાંને સોય વડે બાહ્ય સપાટી પરથી વીંધવામાં આવે અને પાચનમાર્ગને નુકસાન થાય,તો તેમાંથી બહાર આવતું તરલ દ્રવ્ય ..... હશે.

$Pheretima$ $posthuma$ (અળસિયા) માં ક્લાઈટેલમ (clitellum) મુખ્યત્વે નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?

અળસિયાના ઉત્સર્જન અંગો કયા છે?

અળસિયામાં કેટલા ખંડો હોય છે?

અળસિયાં છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo