નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ કાર્બોનેટ સાથે ઉભરા (effervescence) આપશે નહીં?

  • A
    $C_6H_5CO_2H$
  • B
    $C_6H_5SO_3H$
  • C
    $C_6H_5OH$
  • D
    $2,4,6-\text{trinitrophenol}$

Explore More

Similar Questions

$2,4,6-$ટ્રાયનાઈટ્રોફિનોલની પ્રકૃતિ કેવી છે?

વિધાન: ફિનોલ કોલ્બે પ્રક્રિયા આપે છે,ઇથેનોલ આપતું નથી.
કારણ: ફિનોક્સાઇડ આયન એ ઇથોક્સાઇડ આયન કરતા વધુ બેઝિક છે.

ફિનોલની સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરવાથી કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

જ્યારે ફિનોલ અને હાઇડ્રોજનની બાષ્પના મિશ્રણને $433 \ K$ તાપમાને નિકલ ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે ત્યારે મળતી અંતિમ નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo