જ્યારે ફિનોલ અને હાઇડ્રોજનની બાષ્પના મિશ્રણને $433 \ K$ તાપમાને નિકલ ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે ત્યારે મળતી અંતિમ નીપજ ઓળખો.

  • A
    સાયક્લોહેક્ઝેનોલ
  • B
    સાયક્લોહેક્સ-$2$-ઈન-$1$-ઓલ
  • C
    સાયક્લોહેક્ઝેન
  • D
    બેન્ઝીન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં નીપજ ઓળખો:
ફિનોલ + $CHCl_3 + NaOH \rightarrow \text{નીપજ}$

પ્રક્રિયાની નીપજ/નીપજો કઈ છે?

Difficult
View Solution

સેલિસીલાલ્ડિહાઈડને ઝિંક ડસ્ટ સાથે ગરમ કરતા . . . . . . કાર્બનિક નીપજ મળે છે.

નીચેનામાંથી કયું વિસ્થાપિત ફિનોલ સૌથી પ્રબળ એસિડ છે?

$o-$નાઈટ્રોફિનોલ એ $p-$ અને $m-$નાઈટ્રોફિનોલ કરતા પાણીમાં ઓછું દ્રાવ્ય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo