ઓન્કોઝન્સ $...$ નું બીજું નામ છે.
ઈન્ડસર $(Inducer)$ જનીન
જમ્પીંગ $(Jumping)$ જનીન
સ્ટ્રક્વરલ જનીન
કેન્સરકારક જનીન
વાઈરસના નિદાન માટે એલીઝાનો ઉપયોગ કયાં કરવામાં આવે છે?
નીચેનામાંથી કયાં પ્રકારનાં એન્ટીબોડી એ $B -$ કોષો ને સક્રિય કરે.
એલોગ્રાફટ એટલે ......
મેલેરીયામાં પ્રત્યેક ત્રણ-ચાર દિવસ બાદ ઠંડી સાથે તાવ ચડવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું વિષ છે?
ચા, કોકો અને કોલા ડ્રીંક્સમાં કયું ઉત્તંજક દ્રવ્ય રહેલું છે?