કૅન્સરના મુખ્ય કેટલા પ્રકાર છે?
$ 4$
$ 2$
$ 3$
$ 5$
$N.K$ કોષો કયા પ્રકારના છે?
ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ .........છે.
રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.
નીચેના રોગોને તેના માટે કારણ ભૂત સજીવો સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ$-I$ |
કોલમ$-II$ |
$(a)$ ટાયફાઈડ | $(i)$ વુચેરેરિયા |
$(b)$ ન્યુમોનિયા |
$(ii)$ પ્લાઝમોડિયમ |
$(c)$ ફાઈલેરિએસિસ | $(iii)$ સાલ્મોનેલા |
$(d)$ મલેરિયા | $(iv)$ હીમોફિલસ |
$(a)\quad(b)\quad(c)\quad(d)$