બોરોન પર ન્યુટ્રોન આપાત કરતાં $\alpha$ -કણનું ઉત્સર્જન થાય,તો પરિણામી ન્યુકિલયસ કયું બને?
$ _6{C^{12}} $
$ _3L{i^6} $
$ _3L{i^7} $
$ _4B{e^9} $
$_{92}U^{235}$ ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરે છે અને $_{54}Xe^{139} , _{38}Sr^{94}$ અને $X$ માં વિખંડિત થાય છે. તેથી $'X'$ નીપજ શું થશે?
${ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q$
ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, $Q$ નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છે
નીચેનામાંથી કયાં ઉત્સર્જન દરમિયાન ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટ્રોન અને ઇલેકટ્રોનમાં થાય છે?
$\alpha -$ કણ શું ધરાવે છે?
ન્યુક્લિયર પ્રક્રિયા ${}_Z{X^A} \to {}_{Z + 1}{Y^A} + {}_{ - 1}{e^0} + \bar v$ એ કઈ પ્રક્રિયા છે.