ન્યુક્લિયસનું કદ ........ ના સમપ્રમાણમાં હોય છે. (જ્યાં,$A$ એ ન્યુક્લિયસનો પરમાણુદળાંક છે.)

  • A
    $A$
  • B
    $A^3$
  • C
    $\sqrt{A}$
  • D
    $A^{1/3}$

Explore More

Similar Questions

જો $^{27}_{13}Al$ ન્યુક્લિયસની ત્રિજ્યા $R_{Al}$ લેવામાં આવે,તો $^{125}_{53}Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે કેટલી થાય?

દર્શાવો કે ન્યુક્લિયસનું કદ તેના પરમાણુ દળાંક $A$ ના સમપ્રમાણમાં હોય છે.

નીચે ત્રણ પરમાણ્વીય કણો: ઇલેક્ટ્રોન $(e^{-})$,પ્રોટોન $(p^{+})$ અને ન્યુટ્રોન $(n)$ માટે ઉગમબિંદુ $O$ પર રહેલા ન્યુક્લિયસની હાજરીમાં સ્થિતિઊર્જા $V(r)$ વિરુદ્ધ અંતર $r$ ના ત્રણ આલેખ આપેલા છે. ન્યુક્લિયસની ત્રિજ્યા $r_0$ છે. $V$-અક્ષ પરનું માપદંડ બધી આકૃતિઓ માટે સમાન ન હોઈ શકે. દરેક આલેખની તેના અનુરૂપ પરમાણ્વીય કણ સાથેની સાચી જોડી કઈ છે?

$X(n, \alpha) _3^7Li$ ન્યુક્લિયર પ્રક્રિયામાં $X$ શું છે?

${ }_{13}^{27} Al$ ના ન્યુક્લિયસની ત્રિજ્યા $\qquad$ છે. (આપેલ છે: $R_{0}=1.2 \text{ fm}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo