$38.1 \ g$ આયોડિન અને $28.4 \ g$ ક્લોરિનની પ્રક્રિયાથી $ICl$ અને $ICl_3$ નું મિશ્રણ મળે છે,તો પ્રક્રિયા પછી કુલ મોલની સંખ્યા કેટલી હશે?

  • A
    $0.45$
  • B
    $0.40$
  • C
    $0.30$
  • D
    $0.25$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $6.8 \, g$ એમોનિયા સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી ઓક્સિજનના મોલની સંખ્યા ગણો:
$NH_3 + O_2 \to NO + H_2O$

$100 \ mL$ $20.8 \%$ $BaCl_2$ દ્રાવણને $50 \ mL$ $9.8 \%$ $H_2SO_4$ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા $BaSO_4$ નું પ્રમાણ ............. $g$ હશે.
( $Ba = 137, Cl = 35.5, S = 32, H = 1$ અને $O = 16$ )

$100 \ mL$ $0.2 \ M \ H_2SO_4$ ને $100 \ mL$ $0.2 \ M \ NaOH$ માં ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણ કેવું હશે?

$2.0 \ mol$ $NH_3$ અને $8.0 \ mol$ $F_2$ ની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા $N_2F_4$ નું દળ $0.5 \ mol$ છે. તો ટકાવારી ઉપજ (per cent yield) કેટલી હશે?
$2NH_3 + 5F_2 \to N_2F_4 + 6HF$

પ્રક્રિયા $A + B_2 \rightarrow AB_2$ માં,નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક (limiting reagent) ઓળખો:
$(i)$ $300$ પરમાણુ $A + 200$ અણુ $B_2$
$(ii)$ $2 \ mol \ A + 3 \ mol \ B_2$
$(iii)$ $100$ પરમાણુ $A + 100$ અણુ $B_2$
$(iv)$ $5 \ mol \ A + 2.5 \ mol \ B_2$
$(v)$ $2.5 \ mol \ A + 5 \ mol \ B_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo