પીગળેલા $KCl$ માંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા $19.5 \ g$ પોટેશિયમ જમા થાય છે. જો તેટલો જ વિદ્યુત જથ્થો પીગળેલા એલ્યુમિનિયમ ક્લોરાઇડમાંથી પસાર કરવામાં આવે,તો જમા થયેલ એલ્યુમિનિયમનું પ્રમાણ ............. $g$ હશે.

  • A
    $4.5$
  • B
    $9$
  • C
    $13.5$
  • D
    $18$

Explore More

Similar Questions

$9.65 \ A$ નો પ્રવાહ $10 \ \text{minutes}$ માટે પસાર કરતા $3.0 \ g$ ધાતુ જમા થાય છે. ધાતુનો તુલ્યભાર કેટલો થાય?

$Al_2O_3$ માંથી $2$ મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે જરૂરી વિદ્યુતભારનો જથ્થો કેટલો છે ($F$ માં)?

$100 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી ધાતુની સપાટી પર $0.001 \, mm$ જાડાઈનું નિકલનું પડ ચડાવવાનું છે. ઈચ્છિત પડ ચડાવવા માટે $Ni(NO_3)_2$ ના દ્રાવણમાંથી '$x$' સેકન્ડ માટે $2 \, A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવ્યો હતો. $x$ નું મૂલ્ય $.........$ છે. (નજીકનો પૂર્ણાંક)
($\rho_{Ni}$ (નિકલની ઘનતા) $10 \, g \cdot cm^{-3}$ છે,નિકલનું મોલર દળ $60 \, g \cdot mol^{-1}$ છે,$F = 96500 \, C \cdot mol^{-1}$)

$Ag^{+}$,$Ni^{2+}$ અને $Cr^{3+}$ આયનો ધરાવતા વિદ્યુતવિભાજ્ય કોષોમાંથી $1 \ F$ વિદ્યુત પસાર કરતા,જમા થતા $Ag$ $(At. wt. = 108)$,$Ni$ $(At. wt. = 59)$ અને $Cr$ $(At. wt. = 52)$ નું દળ કેટલું હશે?

એસિડિક પાણીમાંથી $STP$ પર $112 \, cm^3$ હાઇડ્રોજન મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo