નીચેના ગુણધર્મોનું અવલોકન કરો: કદ,એન્થાલ્પી,ઘનતા,તાપમાન,ઉષ્મા ધારિતા,દબાણ,આંતરિક ઉર્જા. ઉપરની યાદીમાં વિસ્તૃત (extensive) ગુણધર્મોની સંખ્યા કેટલી છે?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $3$

Explore More

Similar Questions

ઉષ્માશોષક પ્રક્રિયા માટે $\Delta H$ ...... હશે.

જો ઉકળતું પાણી અડધું ભરેલા બંધ પાત્રમાં રાખવામાં આવે,તો તે કયા પ્રકારની સિસ્ટમ છે તે ઓળખો.

પદાર્થની આંતરિક ઉર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$300 \ K$ તાપમાને $1 \ L$ થી $10 \ L$ સુધી આદર્શ વાયુના બે મોલનું સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. $kJ$ માં એન્થાલ્પી ફેરફાર કેટલો હશે?

દબાણ-કદ કાર્ય સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo