પદાર્થની આંતરિક ઉર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે અવસ્થા વિધેય (state function) છે
  • B
    તાપમાનમાં વધારો થતાં તે વધે છે
  • C
    તેની ગણતરી પ્રયોગ દ્વારા કરી શકાય છે
  • D
    તાપમાનમાં ફેરફાર થવાથી તેના પર કોઈ અસર થતી નથી

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ બિંદુ $A$ થી શરૂ કરીને અને $A$ $\rightarrow B$ $\rightarrow C$ $\rightarrow D$ $\rightarrow A$ માર્ગને અનુસરીને ફરીથી તે જ બિંદુ પર પાછા આવીને ચક્રીય રૂપાંતરણમાંથી પસાર થાય છે,જે ઉપરના ત્રણ કિસ્સાઓમાં દર્શાવેલ છે. $\Delta U$ અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

ધારો કે દરેક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta E$ થશે?

નીચેનામાંથી કયું સ્ટેટ ફંક્શન (અવસ્થા વિધેય) નથી?

$300 \ K$ તાપમાને એક આદર્શ વાયુના $2 \ mol$ ને $40 \ L$ થી $20 \ L$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે છે. તો થયેલ કાર્ય કેટલું હશે ($kJ$ માં)? $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

$1 \, \text{mole}$ બિન-આદર્શ વાયુની અવસ્થામાં ફેરફાર થતા તેની આંતરિક ઉર્જામાં ફેરફાર $\Delta U = 30.0 \, \text{L} \cdot \text{atm}$ છે. અવસ્થા $(2.0 \, \text{atm}, 3.0 \, \text{L}, 95 \, \text{K})$ થી બદલાઈને $(4.0 \, \text{atm}, 5.0 \, \text{L}, 245 \, \text{K})$ થાય છે. તો એન્થાલ્પીમાં થતો ફેરફાર $(\Delta H) \, \text{L} \cdot \text{atm}$ માં કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo