બિન-સ્પર્ધાત્મક અવરોધકો (Non-competitive inhibitors) શું બદલે છે?

  • A
    ઉત્સેચકનું બંધારણ
  • B
    સક્રિય સ્થાનનું બંધારણ
  • C
    ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

આપેલ આલેખીય નિરૂપણ ઉત્સેચકીય સક્રિયતાને ત્રણ શરતો ($pH$,તાપમાન અને પ્રક્રિયકનું સંકેન્દ્રણ) હેઠળ દર્શાવે છે. આપેલ અક્ષો $X$ અને $Y$ શું દર્શાવે છે?
$X$-અક્ષ $-$ $Y$-અક્ષ

કયો ઉત્સેચક એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સમૂહના સ્થળાંતરને ઉદ્દીપ્ત કરે છે?

નીચે આપેલ કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ ટ્રાન્સફરેઝ (Transferases)$(i)$ $H_4P_2O_7$ સંબંધિત પ્રતિક્રિયાઓ
$(B)$ લાયેઝ (Lyases)$(ii)$ હેક્સોકાઈનેઝ (Hexokinase)
$(C)$ આઈસોમરેઝ (Isomerases)$(iii)$ સાયટોક્રોમ ઓક્સિડેઝ (Cytochrome oxidase)
$(D)$ લાઈગેઝ (Ligases)$(iv)$ એલ્ડોલેઝ (Aldolase)
$(E)$ ઓક્સિડોરિડક્ટેઝ (Oxidoreductases)$(v)$ ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટ $\rightarrow$ ફ્રુક્ટોઝ-$6$-ફોસ્ફેટ

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ તાપમાન દ્વારા પ્રભાવિત થાય છે?

ઉત્સેચકો ...... તાપમાને સક્રિય હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo