હવાની અવરોધકતાને અવગણતા,પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન સમય (time of flight) કોના દ્વારા નક્કી થાય છે?

  • A
    $U_{\text{vertical}}$
  • B
    $U_{\text{horizontal}}$
  • C
    $U = U_{\text{vertical}}^2 + U_{\text{horizontal}}^2$
  • D
    $U = U(U_{\text{vertical}}^2 + U_{\text{horizontal}}^2)^{1/2}$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થનો માર્ગ $y = ax - bx^2$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે,અને $x$ અને $y$ અનુક્રમે પ્રક્ષેપણ બિંદુથી પ્રક્ષિપ્ત પદાર્થનું આડું અને ઊભું અંતર છે. પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ અને પ્રક્ષેપણનો ખૂણો અનુક્રમે કેટલા હશે?

એક કણ $P$ ને સમક્ષિતીજ સાથે $30^\circ$ ના ખૂણે $u_1$ વેગથી ફેંકવામાં આવે છે. બીજો કણ $Q$ ને $P$ ની મહત્તમ ઊંચાઈની બરાબર નીચેના બિંદુથી શિરોલંબ દિશામાં $u_2$ વેગથી ફેંકવામાં આવે છે. બંને કણોના અથડામણ માટેની શરત શું છે?

એક છોકરો અચળ ઝડપે સમતલ રસ્તા પર ગતિ કરતી ખુલ્લી કારમાં મુસાફરી કરી રહ્યો છે,તે દડાને હવામાં સીધો ઉપર ફેંકે છે અને પાછો પકડે છે. ફૂટપાથ પર ઉભેલા છોકરા દ્વારા અવલોકન કરવામાં આવતી દડાની ગતિનું ચિત્ર દોરો. તમારી આકૃતિના સમર્થનમાં સમજૂતી આપો.

એક દડો બિંદુ '$O$' પર છે જે દીવાલથી $7 \ m$ ના આડા અંતરે છે. દીવાલ પર બિંદુ '$C$' પર એક લક્ષ્ય નક્કી કરેલ છે. જો દડાને '$O$' થી સમક્ષિતિજ સાથે $37^{\circ}$ ના ખૂણે લક્ષ્ય '$C$' ને તાકીને ફેંકવામાં આવે,પરંતુ તે દીવાલ પર બિંદુ '$D$' પર અથડાય છે જે '$C$' થી '$y_0$' જેટલા ઊર્ધ્વ અંતરે નીચે છે. જો દડાનો પ્રારંભિક વેગ $15 \ m/s$ હોય,તો $y_0$ શોધો (આપેલ છે $\cos 37^{\circ} = \frac{4}{5}$). ($m$ માં)

$t = 0$ સમયે ઉગમબિંદુથી ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન $t = 2\,s$ સમયે $\vec{r} = (40\hat{i} + 50\hat{j})\,m$ છે. જો પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવ્યો હોય,તો $\theta$ શોધો ($g = 10\,m/s^2$ લો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo