વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતા પ્રાથમિક પ્રતિચાર આપે છે.
કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા દ્વિતીય પ્રતિચાર આપે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?
રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
વિધાન $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે.
કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?