તે રક્તકણોના નામ આપો,જેની સંખ્યામાં ઘટાડો થવાથી રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે,જેના પરિણામે શરીરમાંથી વધુ પડતું રુધિર વહી જાય છે.

  • A
    રક્તકણો (Erythrocytes)
  • B
    શ્વેતકણો (Leucocytes)
  • C
    ન્યુટ્રોફિલ્સ (Neutrophils)
  • D
    ત્રાકકણો (Thrombocytes)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રદૂષિત પાણીમાં ગેરહાજર હોય છે?

એક મોલ આદર્શ વાયુ $(\gamma = 1.4)$ નું એડિબેટિકલી (ઉષ્માઅવાહક રીતે) સંકોચન કરવામાં આવે છે જેથી તેનું તાપમાન $27\,^oC$ થી વધીને $35\,^oC$ થાય છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .... $J$ છે. (આપેલ છે $R = 8.3\,J/mol\cdot K$)

જો $x=9$ એ અતિવલય $x^2-y^2=9$ ની સ્પર્શકની જીવા (chord of contact) હોય,તો સ્પર્શબિંદુઓ પૈકીના એક બિંદુએ સ્પર્શકનું સમીકરણ શું થાય?

$NH_4NO_3$ માં નાઈટ્રોજનના ઓક્સિડેશન આંક કેટલા છે?

જો $f: R \rightarrow R$ એ એક યુગ્મ વિધેય છે જે $R$ પર બે વાર વિકલનીય છે અને $f^{\prime \prime}(\pi)=1$ છે,તો $f^{\prime \prime}(-\pi)$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo