મોટાભાગના સસ્તન પ્રાણીઓમાં વૃષણ કોથળી (scrotal sac) હોય છે,જે શેના માટે હોય છે?

  • A
    રક્ષણ
  • B
    અંડકોષ નિર્માણ
  • C
    શુક્રકોષ નિર્માણ
  • D
    તાપમાનનું નિયમન

Explore More

Similar Questions

શુક્રઉત્પાદક નલિકાઓ (Seminiferous tubules) માં મધ્યસ્થ અવકાશ (lumen) ક્યારે વિકસે છે?

સર્ટોલી કોષોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

વૈજ્ઞાનિક કારણો આપો: શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે.

સ્ખલન (Ejaculation) એ $...A...$ પ્રતિચાર છે. ઉત્થાન (Erection) એ $...B...$ પ્રતિચાર છે. અહીં,$A$ અને $B$ શું સૂચવે છે?

નીચે માનવ નર પ્રજનન તંત્રના એક ભાગની આકૃતિ આપેલી છે. $A, B, C, D$ તરીકે દર્શાવેલ ભાગોના નામનો સાચો સમૂહ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo