$580 \,nm$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ $0.30 \,mm$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પડદો સ્લિટથી $2 \,m$ દૂર છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ........... $\times 10^{-3} \,m$ છે.

  • A
    $3.35$
  • B
    $2.25$
  • C
    $6.20$
  • D
    $7.73$

Explore More

Similar Questions

જો $\lambda = 6000 \, \mathring{A}$ અને $a = 18 \times 10^{-5} \, \text{cm}$ હોય,તો કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ ડિગ્રી $(^\circ)$ માં શોધો.

$\frac{1200}{\sqrt{2}} \ \mu m$ પહોળાઈની સ્લિટને કારણે ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યસ્થ અધિક્તમની અડધી કોણીય પહોળાઈ $45^o$ છે. તો પ્રકાશની તરંગલંબાઈ ...... $\mu m$ છે.

એક સ્લિટના દૂરના ક્ષેત્રના વિવર્તન ભાતમાં બહુવર્ણીય પ્રકાશ હેઠળ,તરંગલંબાઈ ${\lambda _1}$ માટેનું પ્રથમ ન્યૂનતમ,તરંગલંબાઈ ${\lambda _2}$ માટેના ત્રીજા મહત્તમ સાથે સંપાત થાય છે. તો,

પ્રકાશનું તરંગ $24 \times 10^{-5} \, cm$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. કેન્દ્રીય મહત્તમથી બીજી અપ્રકાશિત શલાકાની કોણીય સ્થિતિ $30^\circ$ છે. તો પ્રકાશની તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

Difficult
View Solution

એક સ્લિટ વિવર્તન ભાતમાં,સ્લિટના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $1.3 \ m$ છે. સ્લિટની પહોળાઈ $0.65 \ mm$ છે અને બીજું મહત્તમ પડદાના કેન્દ્રથી $2.6 \ mm$ ના અંતરે રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે ($Å$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo