$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા પાતળા સમાન સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. જો આ જ સળિયાને રીંગના સ્વરૂપમાં વાળવામાં આવે,તો તેના વ્યાસને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા $I_1$ છે. જો $I_1 = xI$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{2 \pi^2}{3}$
  • B
    $\frac{3}{2 \pi^2}$
  • C
    $\frac{3 \pi^2}{4}$
  • D
    $\frac{4}{3 \pi^2}$

Explore More

Similar Questions

$1\,kg$ દળ અને $0.2\,m$ વ્યાસ ધરાવતી પાતળી વર્તુળાકાર પ્લેટની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

$R$ ત્રિજ્યા અને $\frac{R}{6}$ જાડાઈ ધરાવતી એક વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેને ઓગાળીને એક નક્કર ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેના વ્યાસને પરિભ્રમણની અક્ષ તરીકે લેતા,ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક સમાન પાતળા સળિયાની,તેના એક છેડાથી $\frac{L}{3}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

$6 \,kg$ દળ અને $2.4 \,m$ લંબાઈના એક સમાન પાતળા સળિયાને વાળીને એક નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે. ષટ્કોણના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $\times 10^{-1} \,kg \cdot m^2$ છે.

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુ $O$ પર $60^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $O$ માંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo