મોહર ક્ષાર (Mohr salt) નીચેનામાંથી કોના સમાન મોલર દ્રાવણમાંથી બનાવવામાં આવે છે?

  • A
    $FeSO_4 \cdot 7 H_2O$ અને $K_2SO_4$
  • B
    $FeSO_4 \cdot 7 H_2O$ અને $(NH_4)_2SO_4$
  • C
    $CuSO_4 \cdot 5 H_2O$ અને $K_2SO_4$
  • D
    $CuSO_4 \cdot 5 H_2O$ અને $(NH_4)_2SO_4$

Explore More

Similar Questions

નીચેનામાંથી ટેટ્રાડેન્ટેટ લિગાન્ડ ઓળખો.

નીચેનામાંથી કયો દ્વિદંતીય ઋણભારિત લિગેન્ડ છે?

સંકીર્ણમાં કેન્દ્ર ધાતુ પરમાણુનો સવર્ગ આંક $......$ વડે શોધી શકાય છે.

નીચેનામાંથી કયું ત્રિદંતીય (tridentate) લિગેન્ડ છે?

એક સવર્ગ સંયોજનમાં $Co^{3+}$,$Cl^{-}$ અને $NH_3$ રહેલા છે. જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે આ સંયોજનનો એક મોલ કુલ $3$ મોલ આયનો આપે છે. તો આ સંયોજન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo