વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની મોબિલિટી એ

  • A
    ઇલેક્ટ્રોન ઘનતાના સમપ્રમાણમાં હોય છે.
  • B
    રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં હોય છે.
  • C
    ઇલેક્ટ્રોન ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • D
    રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

$4 \times 10^{-6} \, m^{2}$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એલ્યુમિનિયમના તારમાંથી $10 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. જો એલ્યુમિનિયમની ઘનતા $2.7 \, g/cm^{3}$ હોય અને તે વાહકતા માટે પ્રતિ પરમાણુ $1$ મુક્ત ઇલેક્ટ્રોન આપે છે,તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $\times 10^{-4} \, m/s$ માં શોધો. (આપેલ છે: એલ્યુમિનિયમનું આણ્વીય દળ = $27 \, g/mol$,એવોગેડ્રો આંક $N_{A} = 6.022 \times 10^{23} \, mol^{-1}$)

એક ધાતુના તારને અચળ વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડવામાં આવે છે. જ્યારે ધાતુના તારનું તાપમાન વધે છે,ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ

$0.02\,m$ વ્યાસ ધરાવતા તારમાં દર ઘન મીટર દીઠ $10^{28}$ મુક્ત ઇલેક્ટ્રોન છે. $100\,A$ ના વિદ્યુત પ્રવાહ માટે,તારમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આશરે કેટલો હશે?

વિધુતક્ષેત્ર $E$ અને પ્રવાહ ઘનતા $J$ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

જ્યારે $5 \, mm^2$ આડછેદ ધરાવતા તાંબાના તારમાં $1.5 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v$ છે. જો તાંબામાં ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28} \, m^{-3}$ હોય,તો $mm/s$ માં $v$ નું મૂલ્ય કેટલું હશે? (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \, C$ લો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo