મીલરે તેનાં પ્રયોગમાં ક્યા વાયુઓનું મિશ્રણ રીએકશન ચેમ્બરમાંવાપર્યું?

  • A
    $CH_4,O_2,H_2$
  • B
    $NH_3, CO_2, H_2, O_2$,
  • C
    $NH_3, H_2, CH_4,$
  • D
    $O_2, H_2, CO_2$

Similar Questions

$15$ મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા કયા પ્રાઈમેટ અસ્તિત્વમાં હતા?

વિકૃતિ માટેની ઓછામાં ઓછી જરૂરિયાત .......છે.

નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

$H.J. $ મૂલરને નોબેલ પ્રાઈઝ શેના માટે મળ્યું?

ષષ્ટગુણિત ઘઉંમાં, એકકીય $(n) $ અને રંગસૂત્રોની મૂળભૂત રંગસૂત્રોની સંખ્યાઓ કેટલી છે ?