માઈક્રોબ અને જંતુ પ્રતિકાર છોડનાં ઉત્પાદનની પદ્ધતિઓમાં શેનો સમાવેશ થાય છે?
$RNAi$
બીટી ટોક્સિનો ઉપયોગ
જનીન ઉપચાર
$(a)$ અને $(b)$ બંને
ભારતમાં પારજનિનીક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ ......
પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?
નીચેના પૈકી કઈ પદ્ધતિમાં લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાંથી પ્રાંકૂરો વિકસાવી શકાય છે ?
આંતરરાષ્ટ્રીય કંપની અને બીજી સંસ્થાઓ દ્વારા જૈવસ્ત્રોનો ઈજારા વગર ઉપયોગને શું કહેવાય છે?
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે?